જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણી વચ્ચે ધોધમાર વરસાદ - JND
જૂનાગઢ: રાજ્યના અમુક વિસ્તારો સહિત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વરસાદની હેલીએ ખેડૂતોને પણ ખુશ કરી દીધા છે. ભારે વરસાદને કારણે ચારેતરફ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઇ છે. તો વધુમાં જૂનાગઢની રાજકીય વાતાવરણ જોઇએ તો આજે કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પણ થયું છે.
Last Updated : Jul 21, 2019, 12:22 PM IST