મોરબીના ઝૂલેલાલ મંદિરમાં આરતી... - julelal mandir in morbi
🎬 Watch Now: Feature Video
મોરબીઃ રેલવે સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન મંદિરમા ઝૂલેલાલ સાહેબ, હિંગળાજ માતાજી અને ગુરુનાનક સાહેબ સહિતના પ્રતિમાઓ આવેલી છે જેમાં દરરોજ સવારે ઝૂલેલાલ સાહેબ અને હિંગળાજ માતાજીની આરતી કરવમાં આવશે અને ત્યાર બાદ પલ્લો પઢવમાં આવે છે.