ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજયસભાના BJPના ઉમેદવાર જુગલજી ઠાકોર સાથે ETVની ખાસ વાતચીત - RAJYA SABHA ELECTION

By

Published : Jun 25, 2019, 5:45 PM IST

અમદાવાદઃ રાજયસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે ભાજપે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલ ઠાકોરની પંસદગી કરી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના બન્ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 5 જુલાઈએ ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચુંટણી યોજાશે. BJPના ઉમેદવાર જુગલજી ઠાકોરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે.

ABOUT THE AUTHOR

...view details