ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં 30 નવેમ્બરે કોંગ્રેસનું જનવેદના આંદોલન, દિગ્ગજ નેતાઓ આપશે હાજરી - Janavedna movement at Subhash Bridge

By

Published : Nov 22, 2019, 8:37 PM IST

અમદાવાદ: રાજ્યમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી, ગરીબી તથા પ્રજાના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, મંદી જેવા તમામ મુદ્દાઓ તથા જનતાની વેદના એટલે જનવેદના સાથે ગુજરાત કોંગ્રેસ તરફથી રાજ્યવ્યાપી આંદોલન આગામી 30 નવેમ્બરે યોજાશે. જેમાં પ્રજાના પ્રશ્નોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુભાષબ્રિજ ખાતે જનવેદના આંદોલન કરશે. જનવેદના આંદોલનમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પ્રભારી રાજીવ સાતવ, અહેમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details