નવસારી જિલ્લા કોંગ્રેસે પણ જન સંવેદના આંદોલન યોજ્યુ - નવસારીમાં કોંગ્રેસ દ્વારા જન સંવેદના આંદોલન
નવસારી: દેશ અને રાજ્યની કથળતી પરિસ્થિતિઓ સામે જનતાનો પીસાવવાનો વારો આવ્યો છે. જેની સામે કોંગ્રેસ જન સંવેદના આંદોલન લઈને રાજ્યવ્યાપી ઘરણા પર ઉતર્યું છે. જેમાં હવે નવસારી પણ બાકાત રહ્યું નથી. નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.