વડોદરામાં જન જાગૃતિ પાર્ટીએ કલેક્ટરને આવેદન પાઠવ્યું - સ્મશાન આપવા માગ
વડોદરા: શહેર નજીક આવેલા કપુરાઈ ગામમાં સ્મશાન હતું તે જગ્યાએ ટી.પી ફાઇનલ થતા બીજાને તે જગ્યા આપી દેવાતા યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કપુરાઈ ગામમાં સ્મશાન બનાવી આપવા માગ કરી હતી.