ગુજરાત

gujarat

ETV Bharat / videos

Jamnagar Gram Panchayat Election 2021: 118 ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન, સવારથી મતદારોની લાંબી કતાર - જામનગરમાં મતદાન મથક પર લાંબી કતાર

By

Published : Dec 19, 2021, 12:18 PM IST

જામનગર જિલ્લામાં 118 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Jamnagar Gram Panchayat Election 2021) યોજાઈ રહી છે. દરેક મતદાન મથક પર (Polling for Gram Panchayat elections in Jamnagar) વહેલી સવારથી ઉત્સાહ સાથે મતદારોની લાંબી કતાર (Long queue at polling station in Jamnagar) જોવા મળી રહી છે. જિલ્લામાં 56 ચૂંટણી અધિકારી, 1,692 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં સરપંદ પદ માટે 116 અને સભ્યપદ માટે 697 ઉમેદવારો મેદાનમાં છે. તો જિલ્લામાં 2,06,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જિલ્લાની 46 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details