જામનગર: સરદાર પટેલની જન્મજ્યંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અપાઇ - death anniversary
જામનગર: દેશભરમાં શનિવારના રોજ લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતી અને આર્યન લેડી ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે જામનગરમાં લીમડા લાઈન ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ યાદ રહ્યા હતા.