ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં GST પોર્ટલના ધાંધિયા, વેપારીઓએ આપ્યું આવેદન - જામનગર

By

Published : Feb 12, 2020, 6:28 PM IST

જામનગર: જીએસટી પોર્ટલના ધાંધિયા સામે હવે સમગ્ર રાજયના વિવિધ કરવેરા સલાહકારના સંગઠનો દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિટર્ન ભરવા માટે પડતી હાડમારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 27 જાન્યુઆરીએ ધી ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસિએશન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ ક્સલન્ટ્ન્ટસ, નેશનલ એકશન કમિટી, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકિટસનર્સ–વેસ્ટ ઝોન, ટેકસ એડવોકેટ એસો. ગુજરાત, ઇન્કમટેકસ બાર એસો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસો. અમદવાદની સંયુકત બેઠક મળી હતી. જેમાં જીએસટી રિટર્નના ધાંધીયાનો ઉલ્લેખ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details