ભાજપ ઉમેદવાર રમેશ ધડુક સાથે ખાસ વાતચીત, PM ને ગણાવ્યાં ગુરૂ... - Gujarati video
પોરબંદરઃ ગુજરતમાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપે મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ઉમેદવારો પક્ષનો આબાર વ્યક્ત કરી વિકાસના કામોની ગાથા સંભળાવી રહ્યાં છે. ત્યારે ઈટીવી ભારતે લોકસભા બેઠક પોરબંદરના ભાજપ ઉમેદવાર રમેશ ધડુક સાથે મુલાકાત કરી હતી. તેમણે PMને પોતાના ગુરૂ ગણાવતાં જણાવ્યું હતું કે, દ્વારકાના નાથ રાજા રણછોડ મારા આધ્યાત્મિક ગુરુ અને નરેન્દ્ર મોદી મારા રાજકીય ગુરુ છે. ચાલો જાણીએ વધુમાં તેમણે શું કહ્યું......
Last Updated : Apr 2, 2019, 6:24 PM IST