ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડમી 69મા સ્થાપના દિવસ 2020ની ઉજવણી - વડોદરા તાજા સમાચાર
વડોદરાઃ ભારતીય રેલના કર્મચારીઓને તાલિમ આપતી એક માત્ર સંસ્થા ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડમી એ 68 વર્ષ પૂર્ણ કરીને 69માં વર્ષમાં પ્રવેશ કર્યો તેના ઉપલક્ષમાં 69મા સ્થાપના દિવસ 2020ની ઉજવણી સંસ્થાના પ્રાંગણમાં કરવામાં આવી હતી.સમારંભમાં મુખ્ય આતિથિમાં IIM અમદાવાદનાં નિર્દેશક પ્રો.એરોલ ડીસુઝા તેમજ રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.