ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે વડોદરામાં ત્રણ ODI સિરિઝ રમાશે. - gujarat news
વડોદરા શહેર ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે તા. 9,11 અને 14 ઓક્ટોબરનાં રોજ ત્રણ ઇન્ટનેશનલ ઓડીઆઈ સિરીઝ રમાવા જઇ રહી છે. જે શહેરનાં રિલાયન્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. સિરીઝની નેટ પ્રેક્ટિસ માટે આ બંને ટીમો વડોદરા આવી પહોંચી હતી. બંને ટીમોના ખેલાડીઓએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી.