ઈન્ડિયા જાપાનનો બિઝનેસ અને ટુરિઝમ કોનકલેવ યોજાયો - tree plantation
અમદાવાદઃ મેનેજમેન્ટ એસોસિએશનમાં ઇન્ડિયા જાપાનનો બિઝનેસ અને ટુરીઝમ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમના દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત સાકુરા ચેરી બ્લોસમ tree plantation અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.