ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખંભાળિયા વોર્ડ નંબર-4ના અપક્ષ ઉમેદવારે શરૂં કર્યો ચૂંટણી પ્રચાર - Khambhaliya corporation

By

Published : Feb 18, 2021, 7:01 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે વોર્ડ નંબર-4ના અપક્ષ ઉમેદવાર વિવેક ગોંડલીયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ ઉમેદવારે તાજેતરમાં જ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા અને વડીલોના આશીર્વાદ લઇ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ ઉપરાંત યુવાવર્ગને ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details