ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં જયદ્રથસિંહે સ્વાતંત્ર પર્વની કરી ઉજવણી - ૭3માં સ્વાતંત્ર્યદિન

By

Published : Aug 15, 2019, 9:50 PM IST

પાટણ: ભારત વર્ષના ૭૩મા સ્વાતંત્ર પર્વની પાટણ જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય દિન સમારોહ સરસ્વતી તાલુકાના ચારૂપ ખાતે ઉજવાયો હતો. કૃષિ (રાજયકક્ષા), પંચાયત, પર્યાવરણ(સ્વતંત્ર હવાલો)ના રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારે તિરંગો લહેરાવી દેશ દુલારા રાષ્ટ્રધ્વજને આન બાન શાન સાથે સલામી આપી હતી અને ત્યારબાદ શાનદાર પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details