વડોદરામાં ખાનગી કંપનીએ પોતાના બજેટમાંથી પોલીસ વિશ્રામગૃહનું નિર્માણ કર્યું - CSR budget In Vadodara
વડોદરા: સાવલીના ટૂંડાવ અંજેસર રોડ પર આવેલી ખાનગી કંપનીએ પોતાના સી.એસ.આર બજેટમાંથી પોલીસ વિશ્રામગૃહનું નિર્માણ કર્યું હતું. જે સાંસદ અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે પોલીસને સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં અંજેસર પાસેની ઇન્ડો એમાઇન્સ કંપની દ્વારા પોલીસ વિશ્રામગૃહ નિર્માણે સરાહનીય પગલાં બાબતે કંપની અને મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.