ગુજરાત

gujarat

ETV Bharat / videos

હાલોલમાં વાનમાં એકાએક આગ લાગી, વાનબળીને રાખ - પંચમહાલ સમાચાર

By

Published : Dec 3, 2019, 11:25 PM IST

પંચમહાલ: જિલ્લાના હાલોલનગરના છેવાડેથી પસાર થતા હાલોલ-વડોદરા બાયપાસ રોડ એક પસાર થતી વાનમાં એકાએક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વાનમાં આગ લાગવાને કારણે આગની જવાળાઓ મોટી થતી દેખાતી હતી. આથી સ્થાનિકો દ્વારા હાલોલ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરવિભાગ ત્યા દોડી આવ્યું હતું. વાન પર પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. પણ કાર આગમા ભસ્મીભુત થઈ ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details