ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના કહેરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 49 કેસ નોંધાયા - કોરોનાસમાચાર

By

Published : Jul 29, 2020, 3:50 PM IST

સુરેન્દ્રનગર : જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે આજે બુધવારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 49 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં-12 તેમજ જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, સાયલા, લખતર, લીંબડી, મૂળી તાલુકાના ગામોમાં- 37 સહિત વધુ 49 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 801 પર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details