આંબરડી સફારી પાર્કના સિંહ શિકારની શોધમાં, વીડિયો વાયરલ - આંબરડી સફારી પાર્કના સિંહ શિકારની શોધમાં
જૂનાગઢઃ આંબરડી સફારી પાર્કના રેડિયો કોલર લગાવેલા સિંહો શિકારની શોધમાં સફારી પાર્કની દિવાલ સુધી પહોંચ્યા હતા. ત્યાથી પસાર થતા કેટલાંક વાહનચાલકોએ સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.