લાખણી તાલુકામાં 106 કિલ્લો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો - ગુજરાતમાં ક્રાઈમ રેશિયો
દિયોદરઃ બનાસકાંઠાના લાખણી તાલુકામાં રહેણાક મકાન અને દુકાનમાંથી પાલનપુર એસ.ઓ.જી પોલીસે 106 કિલો પોષ ડોડાના જથ્થા સાથે જસરા ગામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર એ.ઓ.જી દ્વારા બાતમીના આધારે લાખણી તાલુકાના જસરા ગામના અરવિંદજી ચેનાજી બારોટની દુકાનમાં રેડ કરતા 3.4 કિલો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.