ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડામાં સગા કાકાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની કરી ધરપકડ - સગીરા પર દુષ્કર્મ

By

Published : Dec 31, 2019, 5:30 PM IST

ખેડા: જિલ્લાના એક ગામમાં રહેતા અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની 10 વર્ષની સગીરા પર તેના જ 40 વર્ષના સાગા કાકાએ દુષ્કર્મ ગુજાર્યું છે. સગા કાકાએ સગીરાની એકલતાનો લાભ લઇ 4 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી સગીરાએ માતાને આ અંગે સમગ્ર વિગત કહી હતી. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details