જામનગરમાં વોર્ડ નંબર 2ના કોર્પોરેટરે રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું - વોર્ડ નંબર-2 રામેશ્વર ચોકમાં યોજવામાં આવી
જામનગરઃ રંગોળી સ્પર્ધા વોર્ડ નંબર-2 રામેશ્વર ચોકમાં યોજવામાં આવી હતી. દર વર્ષે મૈત્રી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ ભાગ લે છે. પોતાનામાં રહેલી કલાને બહાર લાવે છે. રંગોળીના માધ્યમથી અને જે યુવતીઓએ બેસ્ટ રંગોળી બનાવી હોય છે. તેમને એકથી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવે છે.