જામનગરમાં ડીપી કપાત મુદ્દે સ્થાનિકોઓએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ - Presentation to the system on DP deduction issue
જામનગરઃ શહેરમાં મચ્છર નગર વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ડીપી કપાત મુદ્દે અવાર નવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઇ સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે આ સ્થાનિકોએ લાલબંગલા સર્કલ ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. પ્રતિક ઉપવાસમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો જોડાયા છે. મહત્વનું છે કે અગાઉ સ્થાનિકોએ ધારાસભ્ય હકુભા જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી.