ઉપલા અધિકારીના ટોર્ચરથી રેલવે કર્મચારીએ ફિનાઇલ પીધું - Jamnagar news
જામનગરઃ હાપા રેલવે સ્ટેશનના રેલવે C-W વિભાગના કર્મચારી ધર્મરાજસિંહ આર. ઠાકોરે ઉપલા અધિકારીના ત્રાસથી ફિનાઇલ પીધુ હતું. જેને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમણે કાર્યભાર અને ઉપલા અધિકારીના સતત ટોર્ચરની ફરિયાદ કરી હતી.