દ્વારકા જીલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર ભયનાં વાદળો છવાયાં - વરસાદ ખાબકતા ખેડૂતો પરેશાન
દ્વારકા : દ્વારકા જીલ્લાના સલાયા પંથકમાં ગઇકાલે રવિવારે 20 થી 25 મિનિટ કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી આસપાસનાં વિસ્તારોના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. તેમજ કમોસમી વરસાદથી રોગચાળો વકરવાની ભીતિ પણ સેવાઈ રહી છે.