છોટાઉદેપુર જિલ્લામાં પોલીસે કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન કરાવવા ફુટ પેટ્રોલિંગ કર્યું - guideline of covid 19
છોટાઉદેપુર: કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવા માટે અને સાવચેત રહે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર તેમજ સમગ્ર જિલ્લામાં નગરમાં ફૂટ માર્ચ કરી અને જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે લોકોને માસ્ક પહેવરાવ્યાં હતા. ફૂટપાથથી લઈ મોટી દુકાનોમાં આવતા ગ્રાહકો અને દુકાનદારો પણ માસ્ક પહેરે તેની તાકીદ કરી હતી.