SSCમાં રાજકોટનો ડંકો, 73.92 ટકા સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે - ssc
રાજકોટઃ રાજ્યમાં SSC બોર્ડનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. જેમાં રાજ્યનું 66.97 ટકા પરિણામ રહ્યું છે. તો જિલ્લામાં રાજકોટનું પરિણામ 73.92 ટકા સાથે ત્રીજા કર્મે આવ્યું છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં 100 ટકા જેટલું પરીણામધરાવતી શાળાઓની વાત કરીએ તો તેમાં રાજકોટ જિલ્લાની 43 શાળાઓનો સમાવેશ થાય છે.