દારૂબંધી વચ્ચે ભુજમાં યુવાનો ખરીદતા હતા કાયદેસરનો દારૂ, વાંચો વિગત - બોગસ દસ્તાવેજો વડે ભુજની સેવન સ્કાય એન્ટર ટેનમેન્ટ પ્રાઇવેટ લિ. શોપમાંથી દારૂની ખરીદી
ભુજ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ઉધના ત્રણ યુવાનોએ સાથે મળીને ખોટા દસ્તાવેજો ઉભા કરીને મુલાકાતી પરમીટ પર કાયદેસરનો દારૂ વેચાતો કરવાનું શરૂ કર્યું હતું.પોલીસે બોગસ વિઝિટર્સ પરમીટના આધારે શખ્સોને ઝડપી અજાણ્યા શખ્સો સામે કલમ 465, 468, 471, 34 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે બંને આરોપી પાસેથી રૂપિયા ૩૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.