ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક યુવતીના મોઢાનાં ભાગે હુમલો કરી ફરાર

By

Published : Oct 8, 2020, 7:55 AM IST

અરવલ્લી : જિલ્લાના માલપુર તાલુકાના એક ગામે એકતરફી પ્રેમમાં અંધ બનેલ યુવાને યુવતીના મોઢાનાં ભાગે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં યુવતીને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારજનોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગેની જાણ માલપુર પોલીસને થતાં માલપુર પોલીસે યુવક શૈલેષ કાંતિભાઈ પટેલીયા સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details