તૌકતેની જામનગર પર અસર - cost gard
આજે બપોર સુધીમાં ગુજરાતને તૌકતે વાવઝોડું ગુજરાતને ધમધોળશે એવામાં જામનગરના દરીયાકાંઠે 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. જિલ્લામાં 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે અને દરીયામાંથી તમામ બોટને પાછી બોલાવી લેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકવવાની શક્યતા છે. તંત્ર દ્વારા કોરોના દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ જિલ્લાની જીજી હોસ્પિટલમાં 66 લીટર ઓક્જન છે અને 14 લીટરનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. કિનારાના 22 ગામનુ સ્થાળતંર કરવામાં આવ્યું છે.