ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચક્રવાત તૌકતેની સુરત પર અસર - surat

By

Published : May 17, 2021, 9:37 AM IST

Updated : May 17, 2021, 9:49 AM IST

સુરત: ગુજરાતમાં સોમવાર બપોર પછી તૌકતે વાવઝોડું ગુજરાત પહોંચશે એવામાં રાજ્યના દરેક તટીય વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે NDRFની ટીમોને પણ સ્ટેડ ટુ પર રાખવામાં આવી છે. સોમવાર સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, કેટલાય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ શરૂ થયો છે. આ બધા વચ્ચે તૌકતેની ગતિ ધીરે ધીરે વધી રહી છે. સુરત મનપા દ્વારા લોકોને બહાર ન નિકળવા અને ઘરમાં જ રહેવા અપિલ કરવામાં આવી છે. સુરતમાં 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની શકયતા છે જેના પગલે મનપા દ્વારા વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
Last Updated : May 17, 2021, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details