Hit and Run Case In Dwarka: દ્વારકા -જામનગર નેશનલ હાઇવે પર સામે આવ્યો હિટ એન્ડ રનની ઘટનાનો મામલો - બાઇક ચાલકનુ ઘટના સ્થળે જ મૃત્યું
દ્વારકા -જામનગર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે ( Hit and Run Case In Dwarka) આવ્યો છે, જેમાં જી.આર.ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા 55 વર્ષીય બાઇક ચાલકનુ ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું, જેમાં બસ ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનો એકઠા થાય હતા, અને જ્યાં સુધી કાર્યવાહીની નહિ થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની જીદ પકડી છે.