આંધ્રપ્રદેશ-તેલંગણામાં ગ્રામસેવક તરીકે વિધર્મીની ભરતી, અરવલ્લીમાં હિંદુ સંગઠનોનું કલેક્ટરને આવેદન - આવેદન પત્ર પાઠવ્યું
અરવલ્લી: આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સરકારી નોકરીઓમાં હિન્દુઓ સાથે ભેદભાવ થઇ રહ્યો હોવાના આક્ષેપો સાથે અરવલ્લી જિલ્લાના હિન્દુ સંગઠનો દ્રારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેઓએ સરકારી નોકરીની ભરતીમાં થઇ રહેલા ભેદભાવની નીતિનો સખ્ત વિરોધ કર્યો હતો.