ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

video thumbnail

ETV Bharat / videos

હિન્દુ માતા-પુત્રીએ જૈન ધર્મના પર્યુષણમાં રાખ્યું કઠોર તપ - જૈન ધર્મ

author img

By

Published : Sep 2, 2019, 10:21 PM IST

સુરત: તપનો મહાપર્વ એટલે પર્યુષણ. જૈન ધર્મમાં ચાલી રહેલા પર્યુષણને લઈ લોકો કઠોર તપ કરી રહ્યા છે .પરંતુ બીજી તરફ હિન્દુ ધર્મના માતા-પુત્રીએ પણ પર્યુષણ પર્વનો મહત્વ સમજી આ કઠોર તપ કર્યું છે. સુરતના રાંદેર રોડ ખાતે વોચમેન તરીકે ફરજ બજાવતા અજયની પત્ની અને પુત્રીએ જૈન ધર્મમાં થનાર કઠોર તપથી પ્રભાવિત થઈ આઠ દિવસનો પર્યુષણ તપ અને ઉપવાસ કર્યું છે. અને તપનું મહત્વ સમજાવ્યું છે. 30 વર્ષની મહિલા અને તેમની 14 વર્ષની પુત્રી અંજલીએ પર્યુષણમાં કરવામાં આવતા કઠોર તપનો અનુસરણ કરી રહ્યા છે. તેઓ દસથી પાંચ વાગ્યા સુધીમાં માત્ર ઉકાળેલણી પાણી પીએ છે અને આઠ દિવસ સુધી આવી જ રીતે તેઓએ કઠોર તપ કરી દેરાસરમાં દર્શન કરવા આવે છે. જે રીતે જૈન ધર્મના લોકો કઠોર તપમા કોઈપણ ફ્લહાર સુધી નથી કરતા. તેવી જ રીતે આ લોકો પણ કઠોર તપ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details