જુઓ, રાજકોટ જિલ્લા પોલીસની લોકડાઉન પાર્ટ 3.0ની હાઈલાઇટ્સ - લોકડાઉન પાર્ટ-૩ની હાઈલાઇટ્સ
રાજકોટ : દેશમાં લોકડાઉન પાર્ટ 3.0 ચાલી રહ્યું છે. આ વચ્ચે દેશમાં કોરોનો વોરિયર્સ બનીને પોલીસ, આરોગ્ય અને મીડિયા કર્મીઓ બહાર છે. ત્યારે જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના નેતૃત્વ હેઠળ પોલીસે કરેેલી કામગીરીની એક હાઇલાઇટ્સ જોઇ તમે પણ કહેશો વાહ....