ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો - Heavy rains

By

Published : Jun 14, 2020, 11:02 AM IST

રાજકોટ: શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. શાપર વેરાવળ- જસદણ- આટકોટ - ગોંડલ - વીરપુર - કાગવડ - જામકંડોરણા - જેતપુર - શહેર સહિતના પંથકોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગોંડલ શહેર અને પંથકના મોવિયા, શ્રીનાથગઢ, દેરડી (કુંભાજી) સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જ વીજળી ગુલ થઈ હતી. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details