ઉપરવાસમાંથી પાણી આવતા ઘેડ પંથક જળબંબાકાર, જુઓ વીડિયો - Heavy Rainfall In Junagadh
જૂનાગઢ: શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઓજત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આ પાણી માંગરોળ તાલુકાના ફુલરામા ગામો લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોને ઘરવખરીને ભારે નુકશાન થયું હતું. અચાનક પાણી આવતા સીમ વિસ્તરમાં અનેક લોકો ફસાયા હતાં. પાણીએ માંગરોળ તાલુકાના ઘેડ પંથકને તારાજી સર્જી છે. હાલતો ઘેડ પંથકમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકશાન થયું છે. ખેતીના પાક સાથે જમીનનું પણ ઘોવાણ થયું છે.
Last Updated : Aug 25, 2020, 11:05 AM IST