ડીસામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાન - ગુજરાતી ન્યુઝ
બનાસકાંઠાઃ આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહે છે અને સારો વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ ડીસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.