ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટંકારાના મેઘપરમાં તળાવ તુટતા ગામ બેટમાં ફેરવાયુ - જુઓ વીડિયો...

By

Published : Aug 10, 2019, 1:42 PM IST

મોરબી: જિલ્લામાં શુક્રવારથી મેઘ મહેર શરુ થયા બાદ જળાશયો ભરાવા લાગ્યા છે. જેમાં મોરબીના મચ્છુ ૧ અને મચ્છુ ૨ ડેમ સહિતના ડેમોમાં સારી આવક જોવા મળી રહી છે. જયારે ટંકારાના મેઘપર ઝાલા ગામનું તળાવ ભારે વરસાદને પગલે તૂટ્યું હતું. જેથી ગામમાં પાણી ભરાયા છે. તો હળવદના બ્રાહ્મણી ૨ ડેમ પણ બપોર સુધીમાં ઓવરફલો થાય અને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડે તે શક્યતાને નકારી શકાતી નથી. જેના પગલે તંત્રએ NDRFની ટીમ તૈનાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details