ગોંડલમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ, વેરી ડેમ હાઈ એલર્ટ પર - ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે
રાજકોટ: જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને ગોંડલ શહેરને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યું છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર પ્રમુખ સોસાયટીમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના પાણી સોસાયટી તેમજ ખેતરોમાં ભરાયા હતાં.