રાજ્યમાં હજુ પણ 3 દિવસની આગાહી, જાણો ક્યાં કેટલો પડી શકે છે વરસાદ - Bharat Sir
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે. જેથી દરિયાકાંઠાના વિસ્તારના લોકોએ હજુ સાવચેત રહેવાની જરૂર છે. ત્યારે આ અંગે વિવિધ મુદ્દાઓને આવરી લેતો, જૂઓ વિશેષ અહેવાલ...