ગુજરાત

gujarat

ETV Bharat / videos

મેઘરજમાં આરોગ્ય કર્મચારીઓએ સુત્રોચાર સાથે તાલુકા હેલ્થ અધિકારીને આવેદપત્ર પાઠવ્યું

By

Published : Dec 18, 2019, 6:39 AM IST

અરવલ્લી: મેઘરજ તાલુકાના આરોગ્ય કર્મચારીઓએ હેલ્થ કચેરી આગળ 'અભી નહી તો કભી નહીં'ના સુત્રોચાર સાથે તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં તેમના 13 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details