ગુજરાત

gujarat

ETV Bharat / videos

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, અરવલ્લીમાં માવઠું - અરવલ્લીમાં વરસાદના

By

Published : Oct 27, 2019, 4:56 PM IST

અરવલ્લીઃ હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લીના મોડાસામાં તેમજ અન્ય તાલુકાઓમાં માવઠું થયું હતું. જિલ્લા ભરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતારણ બાદ આજે વરસાદના છાંટા પડયા હતાં. ભારે પવન સાથે માવઠું થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માવઠા બાદ હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details