આજે હનુમાન જયંતિઃ સાળંગપુર મંદિરની આરતીના કરો દર્શન...
સાળંગપુરઃ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે ભક્તો હજારોની સંખ્યામાં આવે છે, ત્યારે આ વર્ષ લોકડાઉનના કારણે ભક્તો મંદિર જઇ શક્યા નહોતા ત્યારે લોકોએ સોશ્યલ મીડિયા મારફતે દાદાના દર્શન કર્યા હતા. આજે હનુમાન જયંતિ નિમિતે હનુમાન મંદિરના દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે, ત્યારે આજે હનુમાનજી મંદિર સાળંગપુરમાં દાદાની વિશેષ આરતી કરવામાં આવી હતી. ETV BHARAT દ્વારા કરો સાળંગપુર આરતીના દર્શન...