ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંઘ પ્રદેશ દીવમાં વિકલાંગ ખેલ મહાકુંભનું આયોજન - div news

By

Published : Dec 16, 2019, 8:26 PM IST

દીવઃ સંઘ પ્રદેશ દીવમાં વિકલાંગો માટેના ખેલ મહાકુંભનું રમત-ગમત સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘ પ્રદેશ દીવના 26 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંઘ પ્રદેશ દીવમાં વિકલાંગો માટેના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં લીંબુ ચમચી લાંબી દૌડ સંગીત ખુરશી અને થ્રો બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details