ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડામાં મતદાન બુથ પર હેન્ડ ગ્લવ્ઝ તેમજ સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરાયું - District and Taluka Panchayat elections in Gujarat

By

Published : Feb 28, 2021, 9:20 AM IST

વલસાડઃ કપરાડા તાલુકામાં મતદાન કરવા વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ તેમજ મતદાન બુથ ઉપર લાંબી કતાર જોવા મળી છે. આરોગ્ય વિભાગે તકેદારીના ભાગ રૂપે મતદાન કરવા આવનારા મતદારોને હેન્ડ ગ્લવ્ઝ તેમજ સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યા બાદ પ્રવેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details