ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુરુપૂર્ણિમાએ ગુરુ સંદેશ: સેલવાસના BAPSના સ્વામી ચિન્મયદાસે આપ્યો વિશેષ સંદેશ, જુઓ વીડિયો - સ્વામી ચિન્મયગદાસ ન્યૂઝ

By

Published : Jul 5, 2020, 9:25 AM IST

સેલવાસ: આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે. આજના દિવસે ગુરૂનાં પૂજનનો અનેરો મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે, ત્યારે આ દિવસને ધ્યાનમાં રાખીને સેલવાસના BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી સાધુ ચિન્મયદાસજીએ અનેરો ગુરુ સંદેશ આપ્યો હતો. ગુરુપૂર્ણિમા એટલે ગુરૂ પૂજનનો દિવસ, શાસ્ત્રોમાં ગુરુનો મહિમા ભગવાનથી પણ વિશેષ બતાવ્યો છે. ગુરુ જગતના પથ દર્શક છે. ભવસાગરમાં તે દીવાદાંડી સમાન છે અને જગતનો આધાર જ ગુરુ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ...

ABOUT THE AUTHOR

...view details