ગુજરાત પોલીસ સક્રિય હોવાના કારણે દારૂ પાર્ટી કરનારા લોકો પકડાયા છે: ગણપત વસાવા - દારૂ પાર્ટી કરનારા લોકો
સુરતઃ ગુજરાત પોલીસ સક્રિય હોવાના કારણે દારૂ પાર્ટી કરનારા લોકો પકડાયા છે. ગુજરાતમાં પ્રમાણેની પ્રવૃત્તિ ચાલશે તો પોલીસ કાયદા પ્રમાણેની કાર્યવાહી કરશે. વિપક્ષના શાસનમાં પોલીસ સક્રિય ન હતી એટલા માટે આવી પ્રવૃત્તિઓ પકડાતી ન હતી.