ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતના ગાયનેકોલોજીસ્ટ ડૉ.શિતલ પંજાબીને મળ્યો ફેશનીસ્ટ એવોર્ડ - ડૉ. શિતલ પંજાબી

By

Published : Sep 4, 2019, 11:21 PM IST

અમદાવાદ: સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ ડૉ. શિતલ પંજાબીને ફેશનીસ્ટ ડોક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. દર વર્ષ યોજાનાર કોન્ફરન્સમાં તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેને લઇને ડૉ. શિતલ પંજાબીએ જણાવ્યું હતું કે, દર વર્ષે સમગ્ર ભારતના ૩૮ હજાર જેટલા ગાયનેકોલોજિસ્ટ માટે ગાઇડલાઇન બનાવવામાં આવે છે. આ ગાઈડલાઈન બનાવવા માટે આશરે ૪૦ થી ૫૦ જેટલા ગાયનેકોલોજિસ્ટની પસંદગી કરવામાં આવે છે. અને ગાયનેકોલોજિસ્ટ ફક્ત ભણવા સિવાય પણ કોઈ અન્ય પ્રવૃત્તિ સાથો સાથ કરતા હોય છે. ત્યારે આ વર્ષે ફોર્મલ ડ્રેસ કોડ આપવામાં આવ્યો હતો. આ ડ્રેસ કોડમાં બેસ્ટ ફેશનીસ્ટ ડૉ. તરીકે શિતલ પંજાબીને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ABOUT THE AUTHOR

...view details