2019માં ગુજરાતઃ ડાંગ એક્સપ્રેસ સરિતાનો ગોલ્ડ, જયંતિ ભાનુશાળી હત્યામાં છબિલ સાથે મનિશા પકડાઈ - mahtvni ghatnao
ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2019 પુરૂ થઈ રહ્યું છે, ત્યારે 2020નાં આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 2019માં કેવી કેવી ઘટના બની, ક્રાઈમ વધ્યો કે ઘટ્યો, વરસાદથી કેટલું નુકસાન થયું. અકસ્માતમાં કેટલાના થયા મોત, કે પછી રાજનીતિમાં કોણે મારી બાજી.....જુઓ ગુજરાતના તમામ જિલ્લાની માહિતી ઈટીવી ભારત ગુજરાત પર.